KhedutAI એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્લેટફોર્મ છે જ્યાં ખેડૂતો ખેતી સંબંધીત પ્રશ્નો પૂછી શકે છે અને ખેતી નિષ્ણાત બલરામ ખેતીને લગતા જવાબો આપે છે.
ખેડૂત એ.આઈ ઓપન એ.આઈના ભાષા મોડલનો ઉપયોગ કરે છે અને તે ચોક્કસ સમજણ પૂર્વક તાત્કાલિક તમને જવાબ આપે છે.
તમે અમારી વેબસાઈટ (khedutai.com) પર જઈને ચેટ કરો બટન પર ક્લિક કરી અથવા સાઈટ સ્ક્રોલ કરી ચેટ બોકસના માધ્યમથી ઉપયોગ કરી શકો છો.
KhedutAI ખેતીવાડીના વિષય આધારિત માહિતી પુરી પાડે છે જેમાં પાક ની માવજતને લઈને ટિપ્સ,હવામાન આધારી ખેતીના ઉપાયો,દવાઓનો છટકાવ માટેની ટિપ્સ સહિતની માહિતી પુરી પાડે છે.
તમે અમને support@khedutai.com પર ઇમેઇલ દ્વારા સંપર્ક કરી શકો છો.
હાલમાં ગુજરાતી ભાષામાં સેવા ઉપલબદ્ધ છે તમે ગુજરાતીમાં મોબાઈલ કઈપેઈડ દ્વારા ગુજરાતી લિપિ અથવા ગુજરાતીમાં પ્રાથમિક માહિતી લખી ચેટ કરી શકો છો.
હા, હાલમાં તમે એક દમ મફતમાં સેવાનો ઉપયોગ કરી શકો છો
ના, હાલ ખેડૂત એ.આઈ ઉપયોગ કરવા માટે લોગીન કરવાની જરુરીયાત નથી
હા, અમે તમારાં સૂચનો અને ફીડબેકને આમંત્રિત કરીએ છીએ. કૃપા કરીને support@khedutai.com પર અમને મોકલો.