ખેડૂતAI એ એક નવું ગુજરાતી સ્ટાર્ટઅપ છે જે કૃષિમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ખેતી કરતા ગુજરાતના લાખો ખેડૂતોને મદદરૂપ થવાના આશ્રય સાથે શરુ કરવામાં આવ્યું છે. અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલ AI ચેટબોટ 'બલરામ' ખેડુતોને યોગ્ય માહિતી અને ઉકેલ આપવા માટે સમર્પિત છે, જેથી તેઓની ખેતી વધુ સફળ અને ફળદાયી બનાવવા માટે મદદરૂપ બનવા માટે ટ્રેઈન કરાયો છે.
"Empowering farmers with new technology in agriculture and boosting productive farming"
ખેડૂતAI નું મિશન ખેડુતોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમની ખેતીમાં સુધાર લાવવાનો છે. અમે ખાતરી કરીએ છીએ કે ખેડુતોને સારી ઉપજ મેળવવા માટે જરૂરી જ્ઞાન અને ક્યાંક પણ અટકાય તો ટેકનોલોજીના મદદથી તેઓને પૂરતું નોજેલ મળી રહે અને અમે કૃષિમાં નવીનતમ ઉપકરણો અને ટેકનિક્સનો ઉપયોગ કરી તેમનું કાર્ય સરળ અને વધુ પ્રભાવશાળી બનાવવા માટે પ્રતિબધ્ધ છીએ
"To make farmers ambitious about modern agriculture with the help of artificial intelligence"
ખેડૂતAI' નું વિઝન છે કે, કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને,ખેડુતોને આધુનિક ખેતીની દિશામાં આગળ વધારવા,અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની શક્તિથી ખેડુતોને સશક્ત બનાવી, તેમને નવા અપડેટ્સ અને લાઈવ સોલ્યુશન વિષે માહિતગાર કરી વધુ ખેતી અસરકારક બનાવવામાં મદદ કરીએ છીએ.
લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) એ વિશાળ માત્રામાં લખાયેલી માહિતીનું વિશ્લેષણ કરીને ભાષા સમજી શકે છે. તે વિવિધ લેખો અને સંજ્ઞાઓનો અભ્યાસ કરીને,તેના પરથી વધુ સચોટ અને સમજદારી સાથે જવાબ આપી શકે છે.
આ મોડેલ વિશાળ ડેટા પર ફાઈન ટ્યુન થયેલું છે.જેને લઈને તે યોગ્ય ડેટાને સમજી શકે છે તેમજ તેના પરથી યોગ્ય રીતે જવાબ આપવામાં સક્ષમ છે.જે ખેતીમાં ઉપયોગ કરવાથી તે ખેતી લક્ષી યોગ્ય જબાન આપે છે.જે ખેડૂત માટે મદદ રૂપ થશે.
આ મોડેલ ખેતીને લક્ષી વિશાળ ડેટા પર ફાઈન ટ્યુન થયેલું છે તેમજ કસ્ટમ ઇન્સ્ટ્રક્શન દ્વારા પણ ખેતી માટે જ ફાઇન ટયુન કરાયું છે.જેને લઈને તે ડેટાને સમજીને યોગ્ય જવાબ આપી શકે છે.જે ખેતીમાં ઉપયોગ કરવાથી તે ખેતી લક્ષી યોગ્ય જબાન આપે છે.
આ લેટેસ્ટ લાર્જ લેંગ્વેજ મોડેલ ભારતીય ભાષાઓ પણ સમજી શકે છે ખાસ કરીને ગુજરાતી ભાષમાં સમજણ શક્તિ ધરાવે છે. જેથી આ ભાષામાં આવતા પ્રશ્નોને સમજી શકે છે અને તેના પ્રમાણમાં તેના દ્વારા ફાઇન ટયુન કરેલા ડેટા પ્રમાણે ગુજરાતી ભાષામાં જ જવાબ આપે છે.